પ્રવેશ પ્રક્રિયા:
અન્ય શાળામાથી અત્રેની શાળામાં ધોરણ : ૯ અને ૧૦ અને ૧૨ કોમર્સ માં પ્રવેશ મેળવવા અત્રેની શાળાની પ્રવેશ પરીક્ષા ઉતીર્ણ કરવાની રહેશે . ધોરણ ૧૧ કોમર્સ માં પ્રવેશ મેળવવા ધોરણ ૧૦ બોર્ડના પરિણામ ને આધારે બનેલા મેરીટ લિસ્ટ મુજબ ઉતરતા ક્રમમા પ્રવેશ મળશે . પ્રવેશ માટેનો આખરી નિર્ણય શાળાના આચાર્ય અને સંચાલક મંડળ નો રહેશે .
બિડણો:
પ્રવેશ ફોર્મ: